You are here: Home > Astrology, Vastushastra & Tarot > Vastushastra > Vasturaj Vignan
Author : Rajendra Thakarshi Tank
લેખક : રાજેન્દ્ર ઠાકરશી ટાંક
360.00
વ્યવસાયે ઇન્ટીરીયર ડિઝાઈનર અને વાસ્તુશાસ્ત્રના પ્રખર અભ્યાસી એવા લેખકની કલમે, ઊંડું સંશોધન કરીને લખાયેલાં આ માહિતીસભર પુસ્તકમા ઠેરઠેર આકૃતિઓ, ચિત્રો અને તસ્વીરો છે. પુસ્તકમાં રહેણાંકના સંપૂર્ણ 360 ડિગ્રી વિસ્તારમાં શી વ્યવસ્થાઓ હોવી જોઈએ તેના નિયમો સાથે વિસ્તૃત વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી છે. જીવનમાં વાસ્તુની મહત્તા સિદ્ધ કરવા માટે પૌરાણિક ઉદાહરણો પણ ટાંકવામાં આવ્યા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service