You are here:  Home  >   Children-Young Adults   >   Children   >   Amar Chitra Katha   >   Vikramaditya

  • Vikramaditya

    Click image to zoom

Vikramaditya

Author : Anant Pai (Editor)

વિક્રમાદિત્ય

લેખક : અનંત પૈ (સંપાદક)

 99.00    

  Add to Cart

About this Book: Vikramaditya (વિક્રમાદિત્ય)


બાળકોને ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા અને ઇતિહાસનો પરિચય કરાવતો ખજાનો એટલે ''''''''અમર ચિત્ર કથા''''''''. રંગીન ચિત્રવાર્તા (કોમિક્સ) રૂપે પ્રસિદ્ધ થયેલી આ શ્રેણીમાં આપણી ઐતિહાસિક અને પૌરાણિકકથાઓ, રમુજ-બોધની કથાઓ, ભારતના વીર રાજવીઓ અને વિરાંગનાઓ, વિદ્વાનો અને રાષ્ટ્રના ઘડવૈયાઓ, સ્વાતંત્ર્યસંગ્રામના સપૂતો, સંતવિભૂતિઓ અને ભારતીય સંસ્કૃતિની કથાઓ આવરી લેવાઈ છે. ઘણી ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થયેલી આ અત્યંત લોકપ્રિય કથાશ્રેણી બાળકોને આપી શકાય તેવી શ્રેષ્ઠ ભેટ છે. પ્રસ્તુત પુસ્તક, જ્ઞાન અને સંસ્કારના આ સાગરનું એક મોતી છે.



Details


Title:Vikramaditya

Publication Year: 2024

First Edition : 1972

ISBN:9789350853207

Pages:32

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Children


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Soti Ane Pothi

Soti Ane Pothi

Dhananjay Shah     450.00
BuyDetails

Soti Ane Pothi

405.00    450.00
Arabian Nights**

Arabian Nights**

Shraddha Trivedi     335.00
BuyDetails

Arabian Nights**

301.00    335.00
Sindbadni Saat Safar*

Sindbadni Saat Safar*

Shraddha Trivedi     115.00
BuyDetails

Sindbadni Saat Safar*

103.00    115.00
Panchtantrani Anmol Kathao

Panchtantrani Anmol Kathao

Hema Shah     190.00
BuyDetails

Panchtantrani Anmol Kathao

171.00    190.00