You are here: Home > Interviews, Letters, Lectures > Dharyu Te Karyu
લેખક : લાભુ દેસાઈ
Author : Labhu Desai
202.00
225.00 10% off
ગુજરાત કેડરનાં અગિયાર IAS / IPS ઓજસ્વી અધિકારીઓની અદ્દભુત સફળ કહાણીઓ કે જેમણે – ધાર્યું તે કર્યું.
આ અધિકારીઓનાં જીવનનાં તાણાવાણા ગૂંથીને, એમની વાતો અને વિચારો, અગવડો અને અનુભવો આ પુસ્તકમાં ઇન્ટરવ્યુ સ્વરૂપે આપવામાં આવ્યા છે. આજે દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ યુવાવર્ગની કારકિર્દીનો પર્યાય બની છે. ગુજરાતના યુવાનો પણ સરકારી નોકરીની સફળતા માટેની સડક શોધી રહ્યા છે. એ સડક પર આગળ વધવાનો માર્ગ ચીંધવાનું કામ આ સનદી અધિકારીઓની સફર કરશે.
In Gujarat on orders over 299/-