You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Sthitpragna Darshan
‘સ્થિતપ્રજ્ઞ દર્શન’ એ ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં આપેલા સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વિશેના શ્લોકોનું તલસ્પર્શી વિવેચન છે. 1944માં જેલવાસ દરમિયાન વિનોબાજીએ સ્થિતપ્રજ્ઞા અંગે જે વ્યાખ્યાનો આપેલા તેનો આ સંગ્રહ છે. આજના વિજ્ઞાનયુગમાં સ્થિતપ્રજ્ઞાની આવશ્યકતા અગાઉ ક્યારેય નહોતી એટલી વધી છે એમ વિનોબાજી વારંવાર કહેતા. આ પુસ્તક ઘણા વરસો બાદ ફરી પ્રાપ્ય બન્યું છે.
In Gujarat on orders over 299/-