You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Be Jigari Yaar
Author : Ashish Surani
લેખક : આશિષ સુરાણી
404.00
449.00 10% off
લોકપ્રિય થયેલી પ્રેમકહાની ‘લવની જર્ની’ના યુવાલેખક આશિષ સુરાણીની બે જીગરજાન મિત્રોની દોસ્તીની યાત્રા આલેખતી નિરાળી નવલકથા.
બાળપણમાં થયેલી મિત્રતા ક્યારેક આખી જિંદગી ટકી રહેતી હોય છે. ગોવિંદ અને મુકુંદ ગામડામાં જન્મીને ઉછેર પામ્યા અને નાનપણથી જ ગાઢ મિત્રો બન્યા. જો કે મૈત્રીની આ યાત્રા એટલી સરળ પણ નહોતી. જુદી વિચારસરણી, ભિન્ન આર્થિક પરિસ્થિતિ અને જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ એમની મિત્રતાની કસોટી કરે છે. છેવટે તમામ કસોટીઓમાંથી એમની મિત્રતા પાર ઉતરે છે. નવલકથામાં આ બંને મિત્રોના શાળા અને કોલેજજીવન, એમનાં અન્ય સહાધ્યાયીઓ સાથેના સમૂહજીવનની વાતો વાણી લેવાઈ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service