You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Novels from World Literature   >   Black Beauty ~ Gujarati

  • Black Beauty ~ Gujarati

    Click image to zoom

  • Black Beauty ~ Gujarati

    Click image to zoom

Black Beauty ~ Gujarati

Author : Anna Sewell

બ્લેક બ્યુટી

લેખક : એના સૂઅલ

 315.00    
 350.00   10%

  Add to Cart

About this Book: Black Beauty ~ Gujarati (બ્લેક બ્યુટી)


વિશ્વની ક્લાસિક કૃતિઓમાં જેની ગણના થાય છે તે આ પુસ્તક 1877માં પ્રથમવાર પ્રગટ થયું હતું. એક અશ્વના જીવનને વણી લેતી આ વિશિષ્ટ કૃતિ વિશ્વસાહિત્યના ઇતિહાસમાં અમર બની ગઈ છે, અને અત્યાર સુધી સર્વાધિક વેચાયેલી કૃતિઓમાં સ્થાન પામી છે. અંગ્રેજીમાં તો આ પુસ્તકના બાળભોગ્ય સંસ્કરણો પણ થયા છે. વિશ્વસાહિત્યના રસિયાઓ માટે Must Have જેવું પુસ્તક.

પુસ્તકનો ઉત્કૃષ્ટ અનુવાદ હિતેશ જાજલે કર્યો છે, જેમની પ્રથમ અનુવાદિત કૃતિ ‘કોલાહલથી દૂર (Far from madding crowd) / થોમસ હાર્ડી’ને ગુણવંત શાહની પ્રસંશા પ્રાપ્ત થઈ હતી.

પુસ્તકના મૂળ લેખિકા એના સૂઅલે એમનાં જીવનકાળ દરમિયાન આ એક માત્ર પુસ્તક લખ્યું હતું! એમનો પરિચય વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.



Details


Title:Black Beauty ~ Gujarati

Translator: Hitesh Jajal

Publication Year: 2024

ISBN:9789390300822

Pages:240

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

The System

The System

Paresh Bhatt     425.00
BuyDetails

The System

380.00    425.00
Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00
12 Varsh ~ 12 Years

12 Varsh ~ 12 Years

Chetan Bhagat     450.00
BuyDetails

12 Varsh ~ 12 Years

380.00    450.00
The Castle ~ Gujarti

The Castle ~ Gujarti

Franz Kafka     450.00
BuyDetails

The Castle ~ Gujarti

405.00    450.00