You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers & Mysteries > Chhevat Nu Chhevat
Author : Varsha Adalaja
લેખક : વર્ષા અડાલજા
158.00
175.00 10% off
એક કોકાકોલા પ્લીઝ... ડ્રિંક બ્યુટીફુલ લેડી... ડાન્સ લેટ અસ ડાન્સ. ડૉક્ટર મહેતા ફક્કડ હસે છે... હવામાં વેદનાભરી ચીસ પછડાઈ... એક ગંધાઈ ઊઠેલી લાશ... એક સિસકારો. ફફડતા હોઠ અને શાંતિ જરાક ખળભળી સ્થિર થઈ ગઈ... ઇન્સ્પેક્ટર ઉદય મલક્યા... આવા નીરસ ખૂન અને ચોરીનાં મામલામાં જરા પ્રણયનો રંગ ભળે ત્યારે જ મજા આવે... એવિડન્સ ઇઝ ક્લીઅર. ...પણ વ્હેર ઇઝ ધેટ ડેડ નેકલેસ? યુ આર અન્ડર એરેસ્ટ... અંધારું ઘટ્ટ હતું... ચૂપચાપ દબાતે પગલે સૌ આગળ વધ્યા... ધૂળવાળી જમીન પર બે હીરાના હાર ટૂંટિયું વાળીને પડ્યા હતા. એકસાથે ગોળીના અવાજ અવાવરું ઘરમાં ચામાચીડિયાની જેમ ફંગોળાઈ ગયા... ...અને છેવટે... આ જ ખૂની? માય ગૉડ ખૂની...
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service