You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Dhanvan Kevi Rite Banavu ~ How to become rich
Author : Devdutt Pattanaik
લેખક : દેવદત્ત પટ્ટનાયક
175.00
195.00 10% off
વેદો અને પુરાણોમાં લક્ષ્મીદેવી વિશેની અસંખ્ય કથાઓ મળી આવે છે. લક્ષ્મીદેવીને સંપત્તિ / આર્થિક ઉપાર્જનનું પ્રતિક માનવામાં આવે છે. લેખકે જે અવલોકન કર્યું છે તે મુજબ લક્ષ્મીજી ચંચળ હોય છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બંધાયેલા રહેવું એમને પસંદ નથી. તેમને સતત ફરતા રહેવું ગમે છે. જયારે તે આપણી દિશામાં આવે છે ત્યારે સ્વર્ગાનુભૂતિ થાય છે અને જયારે આપણાથી દૂર ચાલ્યા જાય છે ત્યારે નરકમાં હોવાની લાગણી થાય છે. લક્ષ્મીજી કઈ રીતે સતત આપણી દિશામાં આવતા રહે તેની વાત લેખકે વેદો અને પુરાણોને આધાર બનાવીને પ્રસ્તુત પુસ્તકમાં કરી છે. ધનનું મહત્વ, ધનનું વ્યવસ્થાપન, ધનનું રક્ષણ જેવી જીવનની અત્યંત મહત્વની બાબતોને પૌરાણિક કથાઓના આધારે સમજાવવામાં આવી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service