You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Sampatti Mate Dhairyano Marg ~ The Stoic Path to Wealth
Author : Darius Foroux
લેખક : દેરિયસ ફોરુ
276.00
325.00 15%
ઇન્ટરનેશનલ બેસ્ટસેલર ‘Think Straight’ પુસ્તકના લેખક દેરિયસ ફોરુના આ પુસ્તકમાં શેરબજારમાં રોકાણ માટેના પ્રેક્ટિકલ અને અસરકારક અભિગમની રજૂઆત કરવામાં આવી છે. આધુનિક યુગના વોરેન બફેટ અને કેથી વૂડ જેવા મહારથીઓ અને અગાઉના સમયમાં થઇ ગયેલા સેનેકા અને એપીકટેટસ જેવા જ્ઞાનીઓના વિચારો અને કાર્યપદ્ધતિના ઉદાહરણો આપીને રોકાણ અંગેની સરળ સમજણ આપે છે અને સંપત્તિ કમાવા માટે ધૈર્યનો માર્ગ ચીંધે છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service