You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Dharmo Rakshati

  • Dharmo Rakshati

    Click image to zoom

Dharmo Rakshati

Author : Devangi Bhatt

ધર્મો રક્ષતિ

લેખક : દેવાંગી ભટ્ટ

 293.00    
 325.00   10%

  Add to Cart

About this Book: Dharmo Rakshati (ધર્મો રક્ષતિ )


એક તદ્દન નિરાળા વિષયની ઉત્કૃષ્ટ નવલકથા, લોકપ્રિય સર્જક દેવાંગી ભટ્ટની કલમે.

****

યુ. એસના ''''કમ્યુનિકી મિડીયા હાઉસ''''નો સિનિયર જર્નલીસ્ટ એડી અફઘાનિસ્તાનથી રિપોર્ટિંગ કરી રહ્યો છે, ત્યાં એને એક સમાચાર મળે છે, "મા મૃત્યુ પામી છે".

એ મા જેની સાથે વર્ષો પહેલા સંબઁધ ટુટી ગયો હતો, જેને એક દાયકાથી જોઈ નથી... એ મા જતી રહી છે.

આ કથા છે મા ને અંતિમ વિદાય આપવા ભારત આવી રહેલા એડી ઉર્ફે આદિત્ય ભારદ્વાજની...

આ કથા છે ધુમ્રસેર માફક ફેલાઈ ગયેલી અરૂંધતી ભારદ્વાજની...

આ કથા છે દોનધ્રુવ જેવા માતા અને પુત્રની....



Details


Title:Dharmo Rakshati

Publication Year: 2023

ISBN:9789395339841

Pages:170

Binding:Hardcover

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Ek Fulgulabi Vaat

Ek Fulgulabi Vaat

Dhirubahen Patel     300.00
BuyDetails

Ek Fulgulabi Vaat

270.00    300.00
Secret Garden

Secret Garden

Frances Hodgson Burnett     370.00
BuyDetails

Secret Garden

333.00    370.00
The Eye of Osiris

The Eye of Osiris

R Austin Freeman     425.00
BuyDetails

The Eye of Osiris

382.00    425.00
The Crystal Stopper

The Crystal Stopper

Maurice Lebblanc     350.00
BuyDetails

The Crystal Stopper

315.00    350.00