You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Diamonds in the dust ~ Gujarati
Author : Saurabh Mukherjee
લેખક : સૌરભ મુખર્જી
424.00
499.00 15% off
આ પુસ્તક એવી સરળ અને અસરકારક રોકાણની ટેક્નિક સમજાવે છે કે, જેની મદદથી રોકાણકાર સ્વચ્છ અને સારા વ્યવસ્થાપનવાળી કંપની શોધી શકે, જેમાં રોકાણથી ઘણું વધુ વળતર મળે. ગહન સંશોધન અને અનુભવને આધારે લખાયેલા આ પુસ્તકમાં અનેક ચાર્ટ્સ અને કેસસ્ટડી સમાવાયા છે. પોતાના રોકાણની સલામતી ઇચ્છતા રોકાણકારો માટે મહત્વનું પુસ્તક.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service