You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Autobiographies of Business Entrepreneurs > Dogalapan ~ Gujarati
Author : Ashneer Grover
લેખક : અશનીર ગ્રોવર
200.00
250.00 20% off
દિલ્હીના ‘રેફયુજી’ પરિવારમાં જન્મેલા અશનીર ગ્રોવરની દિલ્હીની નામાંકિત IITમાં મેળવેલા ઉચ્ચશિક્ષણથી લોકપ્રિય અને અનોખા ટીવી શો ‘Shark Tank India’ના જજ સુધીની રોમાંચક સફરની રોચક કહાણી. ઈન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કારકિર્દી શરૂ કરીને ‘Grofers’ના CFO અને ‘BharatPe’ના કો-ફાઉન્ડરની ભૂમિકા, વ્યાવસાયિક અનુભવો, વિવાદો, સફળતા-નિષ્ફળતા વગેરે આવરી લેતી, ભારતીય સ્ટાર્ટ-અપ્સના પોસ્ટર બોય અશનીરના જીવનની ખુલ્લી કિતાબ જેવી રસપ્રદ અને રોચક કથની.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ''બેક ઇમેજ'' Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service