You are here: Home > Interviews, Letters, Lectures > Duniyane Badali Nakhnar Mahan Vaktavyo ~ Speeches that changed the world
Author : Alan J Whiticker
લેખક : એલન જે. વ્હીટીકર
225.00
250.00 10% off
ઈ.સ. 1901 થી 2004 દરમિયાન વિશ્વના આગેવાન નેતાઓ, શાસકો, પ્રતિભાઓએ આપેલા કુલ 25 ઐતિહાસિક વક્તવ્યોનું સંકલન. આ અત્યંત પ્રભાવશાળી વક્તવ્યોએ જે તે સમયે જનમાનસ પર પ્રચંડ અસર નીપજાવી હતી. વક્તવ્યકારોની યાદીમાં મહાત્મા ગાંધી, માર્ટીન લ્યુથર કિંગ, લેનિન, સ્ટેલિન, હિટલર, જોહન એફ. કેનેડી, ઇન્દિરા ગાંધી, રુઝવેલ્ટ, વિન્સ્ટન ચર્ચિલ, બર્ટ્રાન્ડ રસેલ, નિક્સન, માર્ગારેટ થેચર, મિખાઈલ ગોર્બાચોવ, ટોની બ્લેર, જ્યોર્જ બુશ જેવાં નામોનો સમાવેશ થાય છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service