You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Ek Daal Mithi
Author : Dhirubahen Patel
લેખક : ધીરુબહેન પટેલ
382.00
425.00 10% off
ધીરુબહેન પટેલની લોકપ્રિય થયેલી સામાજિક નવલકથા.
સવિતા અને નરેન્દ્રના સુખી દાંપત્યજીવનમાં એક ઝંઝાવાત આવે છે. કૌટુંબિક આર્થિક વ્યવહાર અને કૌટુંબિક રાજકારણના આટાપાટા, અહમનો ટકરાવ અને શંકાના વમળો એમનું હસતુંરમતું દાંપત્ય ખરાબે ચડાવે છે. એ સુખી પળો એમનાં જીવનમાં પાછી ફરે એ માટેના પ્રયત્નો, પ્રાયશ્ચિત, ત્યાગની આ શુદ્ધ સામાજિક પ્રેમકથા વાચકના હ્રદયને સ્પર્શી જાય એવી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service