You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Thrillers, Mysteries & Science Fiction   >   Epitaph for a spy ~ Gujarati

  • Epitaph for a spy ~ Gujarati

    Click image to zoom

Epitaph for a spy ~ Gujarati

Author : Eric Ambler

એપીટાફ ફોર અ સ્પાઈ (ગુન્હાશોધકનો મૃત્યુલેખ)

લેખક : એરિક એમ્બ્લાર

 238.00    
 265.00   10%

Out of stock

Notify me when this book is in stock.

  Notify Me


About this Book: Epitaph for a spy ~ Gujarati (એપીટાફ ફોર અ સ્પાઈ (ગુન્હાશોધકનો મૃત્યુલેખ) )


જાસૂસી કથાઓના બ્રિટીશ લેખક એરિક એમ્બ્લારની 1938માં લખાયેલી આ પ્રસિદ્ધ રહસ્યકથા પરથી 1944માં Hotel Reserve નામે ફિલ્મ બની હતી.

એક હંગેરિયન ફોટોગ્રાફર રજાઓ ગાળવા માટે ફ્રેંચ રીવિયેરાની હોટેલ રિઝર્વમાં ઉતરે છે અને રહસ્યમય ઘટનાઓનો સીલસીલો શરુ થાય છે. એણે લીધેલા ફોટોગ્રાફ્સની ફિલ્મ તે ડેવલપ કરાવે છે ત્યારે એમાં કેટલીક એવી તસ્વીરો હોય છે જે એણે લીધી જ નહોતી. અને છેવટે આ કારણે તે મોટી મુસીબતમાં ફસાઈ જાય છે. અનેક રહસ્યમય ઘટનાઓ વચ્ચે આ કથા વેગ પકડે છે.



Details


Title:Epitaph for a spy ~ Gujarati

Translator: Harish Nayak

Publication Year: 2021

ISBN:9789390990825

Pages:166

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Ek Fulgulabi Vaat

Ek Fulgulabi Vaat

Dhirubahen Patel     300.00
BuyDetails

Ek Fulgulabi Vaat

270.00    300.00
Secret Garden

Secret Garden

Frances Hodgson Burnett     370.00
BuyDetails

Secret Garden

333.00    370.00
The Eye of Osiris

The Eye of Osiris

R Austin Freeman     425.00
BuyDetails

The Eye of Osiris

382.00    425.00
The Crystal Stopper

The Crystal Stopper

Maurice Lebblanc     350.00
BuyDetails

The Crystal Stopper

315.00    350.00