You are here: Home > Children-Young Adults > Children > Story Books > Gopi Vahalni Duniyama ~ The Gopi Diaries : Finding Love
Author : Sudha Murty
લેખક : સુધા મૂર્તિ
112.00
125.00 10% off
પ્રસ્તુત પુસ્તક ‘ગોપી વહાલની દુનિયામાં’ એ સુધા મૂર્તિનાં અગાઉના પુસ્તક ‘ગોપીનું નવું ઘર’નાં અનુસંધાનમાં આગળ વધતી કથા છે.
ગોપી નામના શ્વાન અને તેને દત્તક લેનાર શ્રી સુધા મૂર્તિનાં પ્રેમાળ કુટુંબની સંવેદનશીલ કથા એટલે ‘ગોપીનું નવું ઘર’. બાળકો માટે સુધા મૂર્તિએ લખેલું આ પુસ્તક જાણે ગોપી પોતાની વાત કહેતો હોય એ શૈલીમાં લખાયું છે. ઘરના સભ્યો સાથેની ગોપીની ગેલ-ગમ્મતોની હળવીફૂલ વાતો આલેખવામાં આવી છે. સુધા મૂર્તિ, નારાયણ મૂર્તિ અને ઘરના અન્ય સભ્યોના પાત્રો પણ પુસ્તકમાં છે. આ પુસ્તક બાળકોને નિર્દોષ આનંદ તો આપે જ છે, સાથે જીવમાત્ર પ્રત્યે કરુણા, અનુકંપા કેળવવાનો બોધ પણ તેમને આપે છે. પાલતુ પ્રાણીઓ તરફથી જે નિસ્વાર્થ અને અમર્યાદ પ્રેમ મળે છે, તે જીવનને લીલુંછમ્મ બનાવી દે છે.
‘ગોપી વહાલની દુનિયામાં’ પુસ્તકમાં શ્વાન ગોપીની, સુધા મૂર્તિનાં પરિવાર સાથેની લાગણીસભર સફર આગળ વધે છે. પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service