You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Hero
Author : Rhonda Byrne
લેખક : રોન્ડા બર્ન
629.00
699.00 10% off
અનેક લોકોની જિંદગી બદલી નાખનાર વિશ્વવિખ્યાત બેસ્ટસેલર પુસ્તક ‘The Secret (રહસ્ય)’નાં લેખિકા રોન્ડા બર્નનાં આ પુસ્તકમાં વિશ્વના સહુથી સફળ બાર વ્યક્તિઓ તદ્દન અશક્ય લાગે એવી પોતાની વાસ્તવિક કહાણીઓ દ્વારા સમજાવે છે કે જીવનનાં સપનાઓ પૂરાં કરવા માટે જરૂરી તમામ ગુણો આપણે ધરાવીએ છીએ અને તે ગુણો સાથે જ જન્મ્યા છીએ. દરેક વ્યક્તિ અલગ છે અને કોઈ ખાસ સર્જન કરવા અને ખાસ બનવા માટે જ પૃથ્વી પર તેણે જન્મ લીધો છે. આ એક યાત્રા છે જે દરેકે કરવાની છે અને આ પુસ્તક તે યાત્રા વિશે જ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service