You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Autobiographies of Business Entrepreneurs > Hit Refresh ~ Gujarati
Author : Satya Nadella
લેખક : સત્યા નડેલા
315.00
350.00 10% off
વિશ્વની આગેવાન કંપનીઓમાંની એક માઈક્રોસોફ્ટના સી.ઈ.ઓ. સત્યા નડેલાની પ્રેરણાદાયી આત્મકથની. ભારતમાં વીતેલા પોતાના નાનપણથી માંડીને તેમના નેતૃત્વ હેઠળ કંપનીની કાયાપલટની વાતો તેમણે કરી છે. તો ડિજિટલયુગની ભવિષ્યની ક્રાંતિઓ, આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સ, માનવજીવનમાં આવનાર પરિવર્તનો વગેરેની રસપ્રદ વાતો પણ પુસ્તકમાં છે. પરિવર્તન માટે નવી કલ્પનાઓ, નવી ઉર્જા જરૂરી છે અને તેના માટે સતત ‘રિફ્રેશ’ હિટ કરવું જ જોઈએ તે આ પુસ્તકનું હાર્દ છે. કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આ યુગમાં રસ ધરાવનાર યુવા પેઢી, વિદ્યાર્થીઓ, વ્યવસાયસાહસિકો માટે મૂલ્યવાન પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service