You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Jivanna Adbhut Rahasyo ~ Lifes Amazing Secrets
Author : Gaur Gopal Das
લેખક : ગૌર ગોપાલ દાસ
212.00
249.00 15% off
જેની લાખો નકલોનું વેચાણ થઇ ચૂક્યું છે અને અનેક સેલેબ્રિટીઝ જેનાથી અત્યંત પ્રભાવિત થયેલા એ ગૌર ગોપાલ દાસનાં મૂળ અંગ્રેજી પુસ્તક Life’s Amazing Secrets’ નો આ ગુજરાતી અનુવાદ છે.
લેખકે પોતાના જીવન વિશેના અનુભવો અને બોધપાઠોને અત્યંત હળવી શૈલીમાં અંકિત કર્યા છે. જીવન માટે નવેસરથી વિચારવા પ્રેરે એવું પુસ્તક.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service