You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Social Novels & Love Stories   >   Mahabhinishkraman

  • Mahabhinishkraman

    Click image to zoom

Mahabhinishkraman

Author : Devangi Bhatt

મહાભિનિષ્ક્રમણ

લેખક : દેવાંગી ભટ્ટ

 383.00    
 425.00   10%

  Add to Cart

About this Book: Mahabhinishkraman (મહાભિનિષ્ક્રમણ)


આ કથા છે અમદાવાદના જીવરાજપાર્કમાં રહેતી એક સાદી ગૃહિણીની. પાડોશણ સાથે ભીંડાના ભાવની વાતો કરતી, વરસાદ આવે તો સૂકવેલાં કપડાં લેવા દોડતી, રોજ ગાયને રોટલી નાખતી સર્વ સાધારણ સ્ત્રીની. એનામાં કોઈ વિશેષતા નથી… સિવાય કે સાતત્ય.

પણ ધીમી ધારે વહેતું પાણી કાળમીંઠ શીલાને ફાડીને વહી નીકળે છે. સાતત્ય પર જ સૃષ્ટિ અને સભ્યતા ટકેલા છે. તો ઝાકઝમાળ પ્રેમકથાઓ વચ્ચે આ દાંપત્યકથા – મહાભિનિષ્ક્રમણ.



Details


Title:Mahabhinishkraman

Publication Year: 2026

First Edition : 2023

ISBN:9789393237170

Pages:224

Binding:Hardcover

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Ek Fulgulabi Vaat

Ek Fulgulabi Vaat

Dhirubahen Patel     300.00
BuyDetails

Ek Fulgulabi Vaat

270.00    300.00
Secret Garden

Secret Garden

Frances Hodgson Burnett     370.00
BuyDetails

Secret Garden

333.00    370.00
The Eye of Osiris

The Eye of Osiris

R Austin Freeman     425.00
BuyDetails

The Eye of Osiris

382.00    425.00
The Crystal Stopper

The Crystal Stopper

Maurice Lebblanc     350.00
BuyDetails

The Crystal Stopper

315.00    350.00