You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Personal Memoirs & General Autobiographies > Maru Bharat ~ My India
Author : Jim Corbett
લેખક : જીમ કોર્બેટ
225.00
250.00 10% off
જીમ કોર્બેટ બ્રિટીશ રાજ સમયે ભારતમાં આવ્યા હતા. તેઓ પ્રખર કુદરતપ્રેમી, પર્યાવરણવિદ્દ અને તસવીરકાર હતા અને તે સમયે કુમાઉંના જંગલોમાં માનવભક્ષી વાઘ અને દીપડાઓનો શિકાર કરવા માટે જાણીતા થયા હતા. તેમની આ સત્ય-શિકારકથાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામી હતી અને સેંકડોની સંખ્યામાં એમના પુસ્તકો વેચાયા હતા.
આ પુસ્તક એમનાં અન્ય પુસ્તકો કે જે મહદ્દઅંશેથી શિકારકથાઓ છે, તેનાથી ઘણું જુદું છે. પ્રસ્તુત પુસ્તકને લેખકની આંશિક આત્મકથા ગણી શકાય. ભારતમાં વિતાવેલા જીવનની વાતો અને સંભારણા આવરી લેવાયા છે.
પુસ્તકનાં પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service