You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Personal Memoirs & General Autobiographies > Mukam Shantiniketan
Author : P L Deshpande
લેખક : પુ. લ. દેશપાંડે
100.00
સુવિખ્યાત મરાઠી સર્જક પુ. લ. દેશપાંડેના શાંતિનેકેતનના વસવાટના યાદગાર સંભારણાઓ. તેઓ બંગાળી ભાષા શીખવા અને રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યનો સંસ્પર્શ પામવા શાંતિનિકેતન રહ્યા તે સમયના અનુભવો, રવીન્દ્રનાથની સર્જકપ્રતિભા અને શાંતિનિકેતનની ઉત્સવપરંપરા આ પુસ્તકમાં મનોહર રીતે આલેખાયાં છે. પુ.લ. દેશપાંડેનું આ નોંધપાત્ર સર્જન ટાગોરપ્રેમીઓને પણ પસંદ પડે તેવું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service