You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Navalnama Samruddhi Ane Anandna Rahasyo ~ Almanack of Naval Ravikant
Author : Eric Jorgenson
લેખક : એરિક જોર્ગેન્સન
251.00
295.00 15% off
અત્યંત લોકપ્રિય થયેલાં પુસ્તક ‘The Almanack of Naval Ravikant’નો ગુજરાતી અનુવાદ. સુવિખ્યાત ઉદ્યોગસાહસિક અને ઇન્વેસ્ટર નવલ રવિકાંતના દસ વર્ષના અનુભવ અને ડહાપણનો નિચોડ આ પુસ્તકમાં છે. એમના રસપ્રદ ઇન્ટરવ્યુઝનો સમાવેશ પણ આ પુસ્તકમાં થયો છે. સુખી અને સમૃદ્ધ થવાની કોઈ ચાવીઓ આ પુસ્તકમાં નથી, પણ આ લખાણો એટલા તાકાતવાન છે કે જે સમૃદ્ધ અને ખુશહાલ જીવન જીવવાની દિશા જરૂર ચીંધે છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service