You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Thrillers, Mysteries & Science Fiction   >   Octopussy & the Living Daylights

  • Octopussy & the Living Daylights

    Click image to zoom

Octopussy & the Living Daylights

Author : Ian Fleming

ઓક્ટોપસી એન્ડ ધ લિવિંગ ડેલાઈટ્સ

લેખક : ઇયાન ફ્લેમિંગ

 165.00    
 195.00   15%

  Add to Cart

About this Book: Octopussy & the Living Daylights (ઓક્ટોપસી એન્ડ ધ લિવિંગ ડેલાઈટ્સ)


ઇયાન ફ્લેમિંગના અવસાનના બે વર્ષ બાદ પ્રકાશિત થયેલું આ પુસ્તક વાચકો માટે માત્ર નવું બૉન્ડ-સાહિત્ય નથી, પરંતુ પોતાના પ્રિય લેખક સાથેની એક અંતિમ, અણધારી મુલાકાત જેવું સાબિત થાય છે.

***

બૉન્ડ શ્રેણીનું ચૌદમું પુસ્તક ફ્લેમિંગના અવસાન બાદ પ્રગટ થયેલો આ અંતિમ સંગ્રહ 007ની સાહિત્યિક સફરનું સમાપન છે. આમાં એક થાકેલા અને પોતાના વ્યવસાય વિશે શંકા કરતા બૉન્ડનું દર્શન થાય છે. ''ધ લિવિંગ ડેલાઇટ્સ''માં સ્નાઇપર તરીકેની તેની નૈતિક મૂંઝવણ લેખકના પોતાના આંતરમનનો પડઘો પાડે છે. આ પુસ્તક સાથે ઇયાન ફ્લેમિંગ પોતાના અમર પાત્ર અને વાચકોથી કાયમી વિદાય લે છે.



Details


Title:Octopussy & the Living Daylights

Translator: Samir Dholakia

Publication Year: 2026

ISBN:9788169418317

Pages:126

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Thunderball

Thunderball

Ian Fleming     400.00
BuyDetails

Thunderball

340.00    400.00
The Spy Who Loved Me

The Spy Who Loved Me

Ian Fleming     280.00
BuyDetails

The Spy Who Loved Me

238.00    280.00
On Her Majesty''s Secret Service

On Her Majesty''s Secret Service

Ian Fleming     375.00
BuyDetails

On Her Majesty''s Secret Service

319.00    375.00
You only live twice

You only live twice

Ian Fleming     330.00
BuyDetails

You only live twice

280.00    330.00