You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Thrillers, Mysteries & Science Fiction   >   Pachha Farta

  • Pachha Farta

    Click image to zoom

  • Pachha Farta

    Click image to zoom

Pachha Farta

Author : Varsha Adalaja

પાછાં ફરતાં

લેખક : વર્ષા અડાલજા

 149.00    
 175.00   15%

  Add to Cart

About this Book: Pachha Farta (પાછાં ફરતાં )


માનવમનના એક અજ્ઞાત ખૂણાની તદ્દન નવી રહસ્યકથા, મોખરાના સર્જક વર્ષા અડાલજાની કલમે.

કથાની નાયિકા એક સમયે પોતાના પિતાના બંગલાની ઊંચી, અડીખમ દીવાલોની પેલે પાર ચાલી નીકળે છે અને સંજોગોવશાત વીસ વરસે પોતાના શૈશવનાં પગલાં શોધતી ઘરે પાછી ફરે છે, અને આટલાં વર્ષોમાં શું શું બની ચૂક્યું હતું, એ એની જાણમાં આવે છે. ઉદાસ મને એ એક પગલું ભરે છે અને – પછી શું બન્યું હતું અને બનવાનું હતું એ એક ઘેરું રહસ્ય છે. એ રહસ્ય જાણવા માટે આ મર્ડર મિસ્ટરી વાંચવી જ રહી.

પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘ બેક ઇમેજ ’ zoom કરશો.



Details


Title:Pachha Farta

Publication Year: 2023

ISBN:9789393795045

Pages:150

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

Dharmvir Bharti     349.00
BuyDetails

Gunaono Devta ~ Gujarati translation of Gunhao Ka Devta

300.00    349.00
12 Varsh ~ 12 Years

12 Varsh ~ 12 Years

Chetan Bhagat     450.00
BuyDetails

12 Varsh ~ 12 Years

380.00    450.00
The Castle ~ Gujarti

The Castle ~ Gujarti

Franz Kafka     450.00
BuyDetails

The Castle ~ Gujarti

405.00    450.00
The Odyssey - Odisi

The Odyssey - Odisi

Homer     495.00
BuyDetails

The Odyssey - Odisi

420.00    495.00