You are here: Home > Children-Young Adults > Children > Story Books > Pandit Sassaramna Parakramo Vol. 1-5 Set
Author : Yashvant Mehta
લેખક : યશવંત મહેતા
300.00
ગુજરાતી બાળસાહિત્યના અમર પાત્ર 'બકોર પટેલ'ની હરોળમાં આવે તેવા પ્રાણીપાત્ર 'પંડિત સસ્સારામ'ના પરાક્રમોની વાર્તાઓ. પંડિત સસ્સારામ વનમાં રહે છે, અને તેમની આસપાસ હાથી, વાઘ, સિંહ જેવા બળવાન પ્રાણીઓ વસે છે. સસ્સારામ પોતાની બુદ્ધિ અને ચતુરાઈના બળે આ માથાભારે પ્રાણીઓને કેવી રીતે હંફાવે છે, તેની રમુજી કથાઓ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service