You are here: Home > Religion, Spirituality & Philosophy > Spiritual Biographies ~ Autobiographies > Param Pujya Bhaina Patro
Author : Edited Work
લેખક : સંપાદિત કૃતિ
150.00
ગોંડલને પોતાની કર્મભૂમિ બનાવનાર ગુજરાતના સુપ્રસિદ્ધ અધ્યાત્મવિભૂતિ નાથાબાપાનો એમના અત્યંત નિકટના શિષ્ય કિશોરભાઈ પંડ્યા સાથેનો પરસ્પર પત્રસંવાદ. કિશોરભાઈ એમની સાથે 1953થી એમના નિર્વાણ સુધી સંકળાયેલા રહ્યા. નાથાબાપાએ અન્ય સાધકોને, નિકટના પરિચિતોને લખેલા કેટલાંક પત્રો પણ સમાવાયા છે. પત્રો ઉપરાંત નાથાબાપાના જીવનપ્રસંગો, એમની પ્રવૃતિઓ અંગેની થોડી વાતો પણ સામેલ છે. પુસ્તકમાં ઠેરઠેર તસ્વીરો આપેલી છે. પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે નાથાબાપાનાંનું દિવ્ય વ્યક્તિત્વ અને અધ્યાત્મિક ચેતનાનો સહજ પરિચય થાય છે. એમના ભાવકોએ તો અચૂક વસાવવા જેવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service