You are here: Home > Gandhi > Books on Gandhi > Prayogatmak Gandhi
Author : Pankaj S Joshi
લેખક : પંકજ શાં. જોષી
112.00
125.00 10% off
ગાંધીજીના જીવનનો ફલક બહુ જ વિશાળ છે. એમણે વારંવાર ભાર દઈને કહ્યું હતું કે - મારું જીવન તો કેવળ પ્રયોગોની હારમાળા છે અને એનો મૂળ ઉદ્દેશ વિશ્વના પરમ સત્યની શોધ છે. આ પ્રયોગો થકી જ મારું જીવન એક એક ડગલું આગળ વધતું ગયું છે.
ગુજરાતનું અને દેશનું ગૌરવ એવા આપણા વૈજ્ઞાનિક પંકજ જોશીના આ પુસ્તકમાં, જીવનમાં પ્રયોગાત્મક અભિગમ કેટલો મહત્વનો છે એ વાત ગાંધીજીવનના દ્રષ્ટાંતોને આધારે સમજાવવામાં આવી છે. પંકજભાઈના જે-તે મુદ્દા પરના વિચારો સાથે એ જ સંદર્ભે ગાંધીજીના મૂળ લખાણો તારવીને આપ્યા છે અને સાથે આપણે શું કરી શકીએ એની પણ છણાવટ કરવામાં આવી છે. યુવાપેઢી, શિક્ષકો અને જાગૃત નાગરિકોને ગમે અને ઉપયોગી થાય એવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service