You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Shantanu
Author : Siddharth Chhaya
લેખક : સિદ્ધાર્થ છાયા
225.00
250.00 10% off
શાંતનુ એ લેખક સિદ્ધાર્થ છાયા દ્વારા લખવામાં આવેલી સર્વપ્રથમ નવલકથા છે. આ નવલકથાનો નાયક શાંતનુ અનુશ્રીના એકપક્ષીય પ્રેમમાં છે. આ નવલકથા એકપક્ષીય પ્રેમ ઉપરાંત વિજાતીય પાત્રો વચ્ચે બંધાતી અલભ્ય એવી નિસ્વાર્થ મિત્રતાને પણ ચિત્રિત કરે છે. શાંતનુના પ્રેમના સંઘર્ષની કથા એટલે શાંતનુ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service