You are here: Home > Gandhi > Books on Gandhi > Shashvat Gandhi Pustak Panchamrut Vol. 1 to 5 Set
Author : Ramesh Sanghvi (Ed.)
લેખક : રમેશ સંઘવી (સંપાદક)
1125.00
1250.00 10% off
દેશવિદેશના ચિંતકો, કર્મશીલો, અભ્યાસીઓ, સંશોધકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓના ગાંધીજી પરના અભ્યાસલેખો, અનુભવલેખોનો બેનમૂન સંગ્રહ. પાંચ ભાગોના સેટમાં કુલ ૧૭૬ લખાણોનો સમાવેશ થયો છે. પ્રત્યેક લેખને અંતે ગાંધીજીનું એક અવતરણ છે. આ વાચનયાત્રામાંથી પસાર થનારને પ્રતીતિ થયા વિના રહેતી નથી કે ગાંધીજી એક ‘અકાલ પુરુષ’, ‘સકલ પુરુષ’ અને ‘આચાર પુરુષ’ હતા. ગાંધીજીના ચાહકો, અનુયાયીઓ, ગાંધીવિચારના અભ્યાસીઓ માટે અણમોલ ઘરેણાં સમાન પુસ્તકો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service