You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Women's Autobiographies > The Last Girl ~ Gujarati
Author : Nadia Murad
લેખક : નાદિયા મુરાદ
405.00
450.00 10%
એક ઈરાકી યુવતી નાદિયા મુરાદની જગપ્રસિદ્ધ થયેલી આત્મકથા. આતંકી સંગઠન ISISની કેદમાં ત્રણ મહિના રહીને સહન કરેલા જાતીય શોષણ અને અકલ્પનીય અત્યાચારોની આ કથની હચમચાવી મૂકે એવી છે. નાદિયાના છ ભાઈઓ અને માતાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. નિર્મમ યાતનાઓમાંથી પસાર થઈને છેવટે નાદિયા હિંમત એકઠી કરીને, જાનની બાજી લગાવીને ISISની કેદમાંથી છટકીને સલામત રીતે જર્મની પહોંચે છે, તેની આખી સફર વર્ણવી છે.
નાદિયાની આ આપવીતી પર ‘On Her Shoulders’ નામની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ બની છે. એમને શાંતિ માટેના નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service