You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > The Subtle Art of Not Giving A F*ck ~ Gujarati
Author : Mark Manson
લેખક : માર્ક મેન્સન
270.00
299.00 10% off
આજની પ્રગતિશીલ યુવા પેઢી માટે એક આદર્શ સેલ્ફ-હેલ્પ ગાઈડ સાબિત થયેલું આ પુસ્તક સુખી અને શક્તિશાળી બનવા માટે મુશ્કેલીઓનો સામનો સમી છાતીએ કરવા પ્રેરે છે. સાથે હંમેશા સકારાત્મક રહેવાના પ્રયત્નો કરવાની કોઈ જ જરુર નથી (!) એવું પણ સ્પષ્ટ રીતે કહે છે. લાખો વાચકો ધરાવતા ન્યુયોર્કના સ્ટાર બ્લોગર માર્ક મેન્સનનું આ પુસ્તક છપાઈને રાતોરાત પ્રસિદ્ધિની ટોચ પર પહોંચ્યું હતું અને ખૂબ ઝડપથી તેની લાખો નકલો ખપી ગઈ હતી. પુસ્તકના વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service