You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Social Novels & Love Stories > Timirpanthi
Author : Dhruv Bhatt
લેખક : ધ્રુવ ભટ્ટ
270.00
300.00 10% off
લોકપ્રિય નવલકથાકાર ધ્રુવ ભટ્ટની નાવીન્યપૂર્ણ વિષય ધરાવતી નવલકથા. કાયદાએ જેને જન્મજાત ગુનેગારો માન્યા છે તે ચોસઠમી વિદ્યાના કલાધરોના મન અને કામને ઉજાગર કરતી તથા આ છાપ ભૂંસવા મથતા યુવાનોના પ્રયત્નોની આ રસપ્રદ કથા વાચકોને જરૂર ગમશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service