You are here: Home > Social Sciences, Education & Journalism > Economics & Agriculture > Unto This Last - Gujarati
Author : John Ruskin
લેખક : જોન રસ્કિન
170.00
ઓગણીસમી સદીના મહાન બ્રિટીશ વિચારક જોન રસ્કિનનું આ અતિપ્રસિદ્ધ પુસ્તક ૧૮૬૨માં પહેલીવાર પ્રકાશિત થયેલું. તેમના અર્થશાસ્ત્ર અને સમાજજીવન પરના વિચારોના આ પુસ્તકે મહાત્મા ગાંધીજીના જીવન અને વિચારો પર ઊંડી અસર છોડી હતી. લેખકને અર્થશાસ્ત્રના પરંપરાગત સિદ્ધાંતો માન્ય નથી અને તેઓ ભૌતિક સુખાકારીને બદલે સમાનતા અને શરીરશ્રમનું મહત્વ જેમાં હોય તેવી આર્થિક નીતિનું સમર્થન કરે છે અને આવી નીતિ જ લાંબે ગાળે સમાજનું કલ્યાણ કરી શકે છે, તેવું સમજાવે છે. મૂળ અંગ્રેજી પુસ્તકનો ચિત્તરંજન વોરાએ કરેલો આ સરળ અને રસાળ અનુવાદ પ્રસંશા પામ્યો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service