You are here: Home > Children-Young Adults > Children > Story Books > Vartano Dhagalo ~ Grandparents'' Bag of Stories
Author : Sudha Murty
લેખક : સુધા મૂર્તિ
149.00
175.00 15% off
સુધા મૂર્તિએ આલેખેલી નાવીન્યસભર બાળવાર્તાઓનાં લોકપ્રિય અંગ્રેજી પુસ્તક Grandparent''s Bag of Stories''નું ગુજરાતી સંસ્કરણ. કુલ 19 બાળવાર્તાઓનો ગુલદસ્તો.
****
નોખી, અનોખી કલ્પનાની દુનિયામાં લઈ જતી વાર્તાઓનો ઢગલો હોય તો બાળકોને બીજું જોઈએય શું? સારી વાર્તાઓ કોને ન ગમે? અને એય પાછી સુધા મૂર્તિએ લખેલી અનોખી વાર્તાઓ હોય ત્યારે તો બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને હાસ્ય સાથે સમજણ મળે તો પછી એનાની વધુ રૂડું તો શું હોય?
ગુજરાતી ભાષામાં આજના સમયમાં જ્યારે સારી બાળવાર્તાઓનો દુકાળ છે એવા સમયમાં આ વાર્તાઓ તમારાં બાળકો માટેની સુંદર ભેટ છે. આ વાર્તાઓ તમારાં બાળકોને એક નવા જ વિશ્વમાં લઈ જશે.
લાખો વાચકોનાં પ્રિય લેખક સુધા મૂર્તિ લિખિત આ વાર્તાઓનો ઢગલો તમારાં બાળકોને ચકિત અને આનંદિત કરી દેશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service