You are here: Home > Religion, Spirituality & Philosophy > Osho > Yognu Sartatva ~ Yoga : the science of the soul vol. 6
ઓશોનાં મૂળ અંગ્રેજી પુસ્તક ‘Yoga : the science of the soul vol. 6’નો ગુજરાતી અનુવાદ. આશરે બે હજાર વર્ષ પહેલાં સંકલિત થયેલાં પતંજલિ યોગસૂત્રો અત્યંત ગહન છે, જેના પર ઓશોએ ઊંડાણપૂર્વક ચિંતન કર્યું હતું. પાતંજલિ યોગસૂત્રો પર ઓશોએ અનેક પ્રવચનો આપ્યાં હતાં, જેમાંના કેટલાંક આ પુસ્તકમાં સમાવાયા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service