You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Literary & Academic Autobiographies > Ravindranath Thakurna Sansmarano ~ My Reminiscences
Author : Rabindranath Tagore
લેખક : રવીન્દ્રનાથ ટાગોર
                        
 150.00    
                    
રવીન્દ્રનાથ ટાગોરના આ આત્મસંસ્મરણો પ્રથમવાર ૧૯૧૪માં ''My Reminiscences'' નામે પ્રસિદ્ધ થયા હતા. કવિવરના બાળપણથી પચ્ચીસ વર્ષ સુધીના આ સંસ્મરણોમાં એમનો પરિવાર, મિત્રવર્તુળ, શિક્ષકો-શાળાઓ, સર્જન-પ્રક્રિયા, એમણે કરેલા પ્રવાસો વગેરેનો રસપ્રદ પરિચય મળે છે. પ્રત્યેક ટાગોરપ્રેમી માટે આ પુસ્તક એક મહામૂલો દસ્તાવેજ છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
 
                                Free Shipping
In Gujarat on orders over 299/-
 
                                Express Courier Service