You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Personal Memoirs & General Autobiographies > Think Everest
લેખક : સૌરભ શાહ
Author : Saurabh Shah
595.00
700.00 15% off
એવરેસ્ટ આરોહણની રોમાંચક કથાનું અત્યંત લોકપ્રિય થયેલું પુસ્તક. ફિઝિકલ ફિટનેસ અને મનની શક્તિ માટેની પ્રેરણા તો છે જ આ પુસ્તકમાં, ઉપરાંત એક રસપ્રદ થ્રિલર વાંચતાં હોઈએ એવી ઉત્કંઠા અહીં પાને પાને ઊભરાય છે. હવે શું થશે, કેવી રીતે થશે - એવી આતુરતા વાચકને છેલ્લા પાનાં સુધી જકડી રાખે છે. અતુલ અને અનીતા કરવલનાં જીવનની આ સત્ય સાહસકથાને સૌરભ શાહે એમની ચિરપરિચિત એવી રસાળ શૈલીમાં વાચકો સમક્ષ પેશ કરી છે.
પુસ્તક અંગે વધુ જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ''''બેક ઇમેજ'''' Zoom કરશો.
In Gujarat on orders over 299/-