You are here:  Home  >   Biographies, Autobiographies, Memoirs & True Accounts   >   True Accounts   >   Rahasya Rang

  • Rahasya Rang
    Click image to zoom

રહસ્ય રંગ

લેખક : પરમ દેસાઈ

Rahasya Rang

Author : Param Desai

 144.00    
 160.00   10% off

  Add to Cart

ABOUT BOOK


‘રહસ્યરંગ’ વિશ્વમાં બનેલી એવી ભેદી, અજીબોગરીબ અને વિચિત્ર ઘટનાઓનો ચિતાર છે જેના જવાબો આજ દિન સુધી મળ્યા નથી. વિશ્વમાં એવાં કેટલાંય રહસ્યો ધરબાઈને પડેલાં છે જેના ઉકેલ મેળવવા સામાન્ય માનવી માટે તો દૂરની વાત છે જ, પરંતુ વિજ્ઞાન પણ તેમનો તાગ મેળવવામાં પાછું પડી રહ્યું છે. પછી એ ઈજિપ્તના ગ્રેટ પિરામિડનું રહસ્ય હોય, જાતિંગાનાં પંખીડાંના આત્મઘાતની અકળ ઘટના હોય, ક્યારેક દેખાતા તો ક્યારેક ગાયબ થઈ જતા ટાપુની વાત હોય, શેક્સપિયરના શ્રાપિત નાટક ‘મેકબેથ’નો ઈતિહાસ હોય, શાંતિદેવીની અવિશ્વનીય કથા હોય કે પછી ‘ટૉરેડ’ દેશથી આવેલા રહસ્યમય મુસાફરની વાત હોય... ‘રહસ્યરંગ’ પુસ્તક રહસ્યના અવનવા રંગોથી રંગાઈ જતા વાચકને અલૌકિક દુનિયામાં સફર કરાવે છે. વર્ષોથી ધરતીમાં ધરબાયેલાં ભેદભરમોથી માંડીને કુદરતનાં રહસ્યો અને ટાઈમ ટ્રાવેલના ગૂઢ કિસ્સાઓનાં રોમાંચક બયાન આ પુસ્તકમાં વણી લેવાયાં છે. રહસ્યોની સફરે લઇ જતું આ પુસ્તક વાચકને રસતરબોળ કરી મૂકે એવું રસપ્રદ છે.



DETAILS


Title

Rahasya Rang

Author

Param Desai

Publication Year

2021

ISBN

9789391253493

Pages

125

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

RudraprayagNo Manavbhakshi Dipado ~ Man eating Leopard of Rudraparayag

RudraprayagNo Manavbhakshi Dipado ~ Man eating Leopard of Rudraparayag

Jim Corbett     225.00
BuyDetails

RudraprayagNo Manavbhakshi Dipado ~ Man eating Leopard of Rudraparayag

191.00    225.00
Mosad

Mosad

Michael Bar-Zohar - Nissim Mishal     499.00
BuyDetails

Mosad

424.00    499.00
The Don

The Don

Aashu Patel     525.00
BuyDetails

The Don

472.00    525.00
Bharatna Yoddha Yuddha Aayudh

Bharatna Yoddha Yuddha Aayudh

Harshal Pushkarna     300.00
BuyDetails

Bharatna Yoddha Yuddha Aayudh

270.00    300.00
Great Robbery

Great Robbery

Praful Shah     175.00
BuyDetails

Great Robbery

157.00    175.00
Temple Tiger ~ Gujarati

Temple Tiger ~ Gujarati

Jim Corbett     200.00
BuyDetails

Temple Tiger ~ Gujarati

180.00    200.00
Jindagi Mate Jung ~ Miracle in the Andes

Jindagi Mate Jung ~ Miracle in the Andes

Nando Parrado     350.00
BuyDetails

Jindagi Mate Jung ~ Miracle in the Andes

315.00    350.00
Diwal

Diwal

Prashant Dayal     300.00
BuyDetails

Diwal

270.00    300.00