You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Personal Memoirs & General Autobiographies > Alvida Afica Tatha Ghas Parna Padachhaya - Out of Africa
Author : Isak Dinesen
લેખક : આઈઝેક ડીનેસન
360.00
ડેન્માર્કના ઉમરાવ પરિવારની સન્નારી કેરન બ્લિકસન (આઈઝેક ડીનેસન)નાં ૧૯૧૪થી ૧૯૩૧ સુધીનાં આફિકા-વસવાટનાં સંભારણાઓ. પ્રથમવાર ૧૯૩૭માં પ્રકાશિત થયેલાં આ પુસ્તકમાં લેખિકાના આફિકાના અનુભવોનો રસનિચોડ છે. તેઓ નાઈરોબીની નજીકના પહાડી પ્રદેશમાં કોફીની ખેતી કરતાં. વસવાટ દરમિયાન એમણે મન મુકીને આફિકાખંડને નિહાળ્યો, અનુભવ્યો. ત્યાંના રહેવાસીઓ, તેમની સંસ્કૃતિ, જીવનશૈલી, તેમનો પ્રકૃતિપ્રેમ, ત્યાંના જંગલો અને પ્રાણીજગત લેખિકાના જીવન સાથે એકરસ થઇ જાય છે, અને તેનાં વર્ણનો વાચકને પણ રસતરબોળ કરી મુકે છે. પ્રકૃતિપ્રેમીઓ તથા માનવસભ્યતા-સંસ્કૃતિ-ઈતિહાસમાં રસ ધરાવનારા વાચકો માટે મૂલ્યવાન પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service