You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Historical & Political Autobiographies > Mari Atmkatha Dr Babasaheb Ambedkar
Author : Babasaheb Ambedkar (Dr)
લેખક : બાબાસાહેબ આંબેડકર (ડો.)
404.00
449.00 10% off
ડો. બાબાસાહેબ આંબેડકરના શૈશવથી લઈને રાજકીય સફર આવરી લેતી આત્મકથા. એમણે જે તે સમયે જે પણ આત્મકથાનાત્મક લખાણો લખ્યા હતા એ તમામ એકઠાં કરીને, સુવ્યવસ્થિત રીતે, સંશોધન કરીને આ પુસ્તકમાં સાંકળી લેવાયા છે. આ માટે મરાઠી ભાષામાં પ્રગટ થયેલા એમના સાહિત્યનો આધાર લેવાયો છે. જીવનના મહત્વના પ્રસંગો, .સંસ્મરણો આવરી લેવાયા છે. કેટલીક ઐતિહાસિક તસ્વીરોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service