You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Historical & Political Autobiographies > Mool Sota Ukhadela
Author : Kamalabahen Patel
લેખક : કમળાબહેન પટેલ
250.00
ઘણાં વરસોથી અપ્રાપ્ય એવું આ નોંધપાત્ર પુસ્તક ફરી પ્રાપ્ય બને છે.
ભારતના ભાગલા પછી ઉભી થયેલી ભયંકર વિનાશક પરિસ્થિતિ વખતે આપત્તિમાં સપડાયેલી સ્ત્રીઓને બચાવવા આ દાવાનળમાં કૂદી પાડનાર દેશની બહાદુર નારીઓ પૈકીના એક કમળાબહેન પટેલ હતા. એમને પોતાના જાનની પરવા કર્યા વિના વિધવા બનેલી, વિકલાંગ બનેલી અને બળાત્કાર સુદ્ધાંનો ભોગ બનેલી અસહાય બહેનોની ભાળ મેળવી અને એમને છત્ર પૂરું પાડવા માટે પોતાની યુવાનીના, જિંદગીનાં ઉત્તમ વર્ષો કુરબાન કરી દીધા હતા. એ દોઝખ સમા કાળખંડના તેઓ સાક્ષી બન્યા અને એમણે જે જોયું, સાંભળ્યું અને કરી બતાવ્યું એનો નિચોડ આ પુસ્તકમાં છે. કોઈ જ અતિશયોક્તિ વિનાની આ વીતકકથાઓ હૃદયને હચમચાવી મૂકે છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ''''બેક ઈમેજ'''' ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service