You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Spiritual Autobiographies > Pralamb Rasni Katha
Author : Parul Khakhar
લેખક : પારુલ ખખ્ખર
                        
 135.00    
                             150.00   10% 
                    
કવયિત્રી પારૂલ ખખ્ખરની વિપશ્યના સાધનાના સ્મરણલેખો. એક સ્ત્રી વિપશ્યના શિબિરના દસ દિવસ દરમિયાન કેવા કેવા સામનો સામનો કરે છે, મનના ઉધામા શાંત કરવા કેવા પ્રયત્નો કરે છે, રાગ-દ્વેષનાં તોફાનો સામે કેવી રીતે ટક્કર ઝીલે છે, શરીરની પીડાને કેવી રીતે હંફાવે છે તેનું આ નિખાલસ કબૂલાતનામું છે. વિપશ્યના અને આધ્યાત્મ અંગે રુચિ કે કુતૂહલ ધરાવતા ભાવકોને રસ પડે એવું આત્મ-કથન.
 
                                Free Shipping
In Gujarat on orders over 299/-
 
                                Express Courier Service