You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Tamari Andarna LeaderNe Olakho ~ Developing the Leader Within You
Author : John C. Maxwell
લેખક : જ્હોન સી. મેક્સવેલ
234.00
275.00 15% off
મેનેજમેન્ટ અને લીડરશીપ બંને એકબીજાને પૂરક છે. લોકો દ્વારા કરવામાં આવતા કામોનું વ્યવસ્થાપન કરવું એ મેનેજમેન્ટ છે. પણ, લોકોને યોગ્ય માર્ગદર્શન આપવું, વધુ સારા પરિણામો મેળવવા માટે પ્રેરણા આપવી એ લીડરનું કામ છે. એક સારો લીડર અનેક લોકોને પોતાની સાથે જોડવાની શક્તિ ધરાવતો હોય છે અને એમને પ્રેરણા આપીને, એમની શક્તિઓનો યોગ્ય અને પૂરો ઉપયોગ કરીને પોતાની સંસ્થા કે વિચારને ટોચ પર લઇ જવા સક્ષમ હોય છે.
એક સફળ લીડર બનવા માટે સૌ પ્રથમ જરૂરિયાત પોતાની અંદર રહેલા લીડરને ઓળખવાની છે. અને તે જ આ પુસ્તક શીખવે છે. આ ઇન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તકના લેખક જોન મેક્સવેલ વિશ્વમાં અગ્રણી લીડરશીપ નિષ્ણાત છે અને સેંકડો લોકોને લીડર બનવાની પ્રેરણા એમના પુસ્તકો થકી મળી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service