You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Autobiographies of Artists, Scientists & Sports Personalities > Antarnaad - Ek Nrutyamay Jivan
Author : Mrinalini Sarabhai
લેખક : મૃણાલિની સારાભાઈ
475.00
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નૃત્યાંગના, મહાન વિજ્ઞાની વિક્રમ સારાભાઈના પત્ની અને ગુજરાતનું ઘરેણું એવાં મૃણાલિની સારાભાઈની આત્મકથા. પોતાનાં બાળપણ, શાળાજીવન, શાંતિનિકેતનનાં સંસ્મરણો, ગુરુવર્યો, મૈત્રીસંબંધો, પ્રતિષ્ઠિત પરિવારમાં પુત્રવધુ તરીકેની ભૂમિકા, કૌટુંબિક જીવન જેવી અનેક વાતો આવરી લેતી નિખાલસ આત્મકથની. લેખકનાં કુટુંબજીવન અને જાહેરજીવનના ફોટોગ્રાફ્સ પુસ્તકમાં ઠેર ઠેર આપવામાં આવ્યા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service