જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

કથા કોલાજ -૪

લેખક : કાજલ ઓઝા વૈદ્ય


Katha Collage Vol. 4

Author : Kajal Oza Vaidya

Price: 300.00
FREE Shipping in INDIA *(Conditions Apply)

Free shippingFREE Shipping in INDIA *


Cash On Delivery Cash on delivery


Express Courier Express Courier Service *પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કોપીરાઈટથી સુરક્ષિત છે)

જુદા જુદા કાળખંડોમા જન્મેલી ભારત અને વિશ્વની પ્રતાપી નારીઓનાં જીવનની કહાણીઓનો સંગ્રહ. કાજલ ઓઝા વૈદ્યની કલમના માધ્યમથી આ નારીઓ અહી પોતાના જીવનની વાત માંડીને કરે છે. આ નારીઓઓ સમયખંડ, કાર્યક્ષેત્રો અને જીવનસફર અલગ અલગ છે, પણ એક બાબત સરખી છે: આ તમામ નારીઓ તેમના સમય અને સમાજથી જુદું અને પ્રગતિશીલ જીવન જીવી છે. કાલ્પનિક આત્મકથાઓની (!!) વિશિષ્ટ અને નોંધપાત્ર પુસ્તક-શ્રેણી.

આ પુસ્તકમાં જે નારીપાત્રોની વાતો છે, તેમનાં નામોની યાદી જોવા માટે પુસ્તકની 'બેક ઇમેજ' ક્લિક કરશો.


Book Details


Transliteration

  • Title : Katha Collage Vol. 4
  • Author: Kajal Oza Vaidya
  • Publication Year : 2018
  • ISBN : 9788172298869
  • Pages : 240
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Agnipushp : Chunibhai Vaidya Smrutigranth
250.00

Chakravarti Samrat Ashok
110.00

Krushnasakha Uddhav
45.00

Kar Sahab Ki Bandagi
130.00

Bharatratna Abdul Kalam
125.00

Vir Chhatrasal Bundela
45.00

Arvachin Europe Ni Mahan Pratibhao
125.00

Svatantrya Sangramna Jyotirdhar Fulchandbhai Kastu.....
135.00