8 Ekka Safalatana Gujarati Book by Richard St. John
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

8 એક્કા સફળતાના

લેખક : રિચર્ડ સેંટ જોન


8 Ekka Safalatana

Author : Richard St. John

Price: 250.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

સફળતા પર સેંકડો પુસ્તકો લખાઈ ચૂક્યાં છે. આ પુસ્તકોમાં જુદી જ ભાત પાડે એવા આ બેસ્ટસેલર પુસ્તકમાં સફળતાના 8 એક્કાની વિસ્તૃત ઓળખ કરાવવામાં આવી છે. આ 8 એક્કા છે : ઝનૂન, કર્મ, એકલક્ષ, પ્રેરક જિદ્દ, રચનાત્મક વિચારો, સુધાર, સેવા અને દઢતા. 10 વરસના સંશોધન, સફળ વ્યવસાય સાહસિકો સાથે 500થી વધુ ઇન્ટરવ્યૂ અને સફળતાની હજારો વાર્તાઓ એકત્ર કરીને તેના પરિપાક રૂપે તૈયાર થયેલું પુસ્તક.


Book Details


Transliteration

  • Title : 8 Ekka Safalatana
  • Author: Richard St. John
  • Translator : Manish Sheth
  • Publication Year : 2013
  • ISBN : 9789381860434
  • Pages : 225
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Business Karo Kushalatathi
100.00

Manvinu Man Super Computer
60.00

Leadership**
40.00

Leader in You ~ Gujarati
200.00
222.00

Elon Musk ~ Gujarati
359.00
399.00

Yuvano Ane Vyaktitva Vikas
50.00

Samayne Sachave Tene Samay Sachave
90.00