Avismaraniya Vol.7 Gujarati Book by Kundanika Kapadia (Editor)
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

અવિસ્મરણીય, પુ. ૭

લેખક : કુન્દનિકા કાપડિયા (સંપાદક)


Avismaraniya Vol.7

Author : Kundanika Kapadia (Editor)

Price: 300.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

૧૯૬૨માં 'નવનીત (ગુજરાતી ડાયજેસ્ટ)'નો આરંભ થયો હતો જેનું સંપાદનકાર્ય શ્રી કુન્દનિકા કાપડિયા સંભાળતા. દેશવિદેશની અનેક ભાષાઓમાંથી ચૂંટેલી અને અપાર વિષયવૈવિધ્ય ધરાવતી સામગ્રી તેમાં પ્રગટ થતી. નવલિકા-નવલકથા, સત્યકથા, કાવ્યો, નિબંધો, જીવનચરિત્રો-આત્મકથાઓ, સાહસ, પ્રવાસ, પ્રકૃતિ, ઇતિહાસ, રાજકારણ, સંસ્કૃતિ, વિજ્ઞાન જેવાં વિવિધ વિષયો તેમાં આવરી લેવાતા અને દરેક અંકમાં કોઈ વિખ્યાત પુસ્તકનો સંક્ષેપ આપવામાં આવતો.

'નવનીત'ના કુલ ૨૨૮ અંકો બહાર પડેલા. તેમાંથી પણ કાળજીપૂર્વક ચૂંટેલી સામગ્રીની પુસ્તક-શ્રેણી એટલે 'અવિસ્મરણીય'. સમગ્ર શ્રેણીમાં ઘણું ખરું વિશ્વસાહિત્યના વિવિધ વિષયોનાં જાણીતાં પુસ્તકોના સંક્ષેપ આપવામાં આવ્યા છે. નામ મુજબ ખરેખર 'અવિસ્મરણીય' કહી શકાય એવાં મૂલ્યવાન પુસ્તકોમાંનું એક.


Book Details


Transliteration

  • Title : Avismaraniya Vol.7
  • Author: Kundanika Kapadia (Editor)
  • Publication Year : 2017
  • ISBN : 9789351981473
  • Pages : 274
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Shreshth Balvantrai
450.00

Share It Kajal Oza Vaidya
89.00
99.00

Dialogue Avasar
100.00

Avismaraniya vol. 2
250.00

Gijubhai Sathe Vachanyatra
20.00

Rachanavali
675.00

Lohina Alingan
75.00