Nagarsheth Shantilal Zaveri Gujarati Book by Malti Shah
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

નગરશેઠ શાંતિદાસ ઝવેરી

લેખક : માલતી શાહ


Nagarsheth Shantilal Zaveri

Author : Malti Shah

Price: 250.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

મુઘલકાળમાં, ૧૭મી સદીમાં અમદાવાદના સૌથી શ્રીમંત વ્યાપારી તરીકે શાંતિલાલ ઝવેરીની ગણના થતી. ઝવેરાતનો વ્યવસાય તેમને પિતા તરફથી વારસામાં મળ્યો હતો. રત્નપરખની અસાધારણ કુશળતાએ તેમને બાદશાહ અકબરના દરબારમાં શાહી ઝવેરીનું માનવંતુ સ્થાન અપાવ્યું હતું. ક્ષત્રિયનું તેજ અને વણિકની બુદ્ધિ ધરાવતા શ્રેષ્ઠી શાંતિલાલે પોતાના જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ સાથેના સંબંધોનો લાભ લઈને ત્રણેય બાદશાહો પાસેથી જૈન ધર્મના, પાલીતાણા તીર્થના અને અંગત મિલકતના રક્ષણ માટેનાં ફરમાનો મેળવ્યાં હતાં.

આ વિરાટ પ્રતિભાનું આ ઐતિહાસિક જીવનચરિત્ર, ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના ઇતિહાસમાં રસ ધરાવનારાઓને ગમે એવું છે.


Book Details


Transliteration

  • Title : Nagarsheth Shantilal Zaveri
  • Author: Malti Shah
  • Publication Year : 2013
  • First Edition : 1987
  • ISBN : 9788184808063
  • Pages : 248
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Mrutyunjay Shahid Bhagatsinh
125.00

Ambedkar Abhivandana - 3 : Muknayak Ambedkar
120.00

Aa Chhe Siachen
450.00

Strio Mari Aaspas, Jivanna Vividh Padave
180.00

Shoonyathi Shikhar
450.00

Adhuri Kathao Internetni Atarie
750.00

Fansina Varrajao
150.00

Tulsikyarana diva
130.00