વંશવૃક્ષ
લેખક : ઇન્દિરા ગોસ્વામી
Author : Indira Goswami
આસામના જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર ઇન્દિરા ગોસ્વામીની વાર્તાઓનો ગુજરાતી અનુવાદ.